Back

બોટાદ ના હડદડ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડના ત્રિવિધ ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે પ.પૂ.વિસામણ બાપુ ની જગ્યા ના મહંત રહ્યા હાજર

*બોટાદ ના હડદડ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડના ત્રિવિધ ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે પ.પૂ.વિસામણ બાપુ ની જગ્યા ના મહંત પ.પૂ. શ્રી શ્રી નિર્મળાબા ઉનડબાપુ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને નવસારી લોકસભાના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ, તેમજ ભાજપા ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ - ભાવનગર લોકસભાના સાંસદ ડો.ભારતીબેન શિયાળ, બોટાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી સૈારભભાઈ પટેલ, ગુજરાત સરકારમાં રાજયકક્ષાના મંત્રીશ્રી વિભાવરીબેન દવે, ગઢડા વિધાનસભા ધારાસભ્યશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી આત્મારામભાઇ પરમાર, શ્રી અમોહભાઇ શાહ, તેમજ મધુસૂદન ડેરી નાં ચેરમેન ભોળાભાઈ રબારી અને જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ભીખુભા વાધેલા તેમજ ની પ્રેરક ઉપસ્થિત મા રાખવામા આવેલ, આ કાર્યક્રમ માં  ખેડૂત ભવન અને ઓફિસ બિલ્ડીંગ નું ઉદઘાટન કરવામાં આવ્યું.*

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..