ધાનેરાની દેના બેંકમાં ઉડ્યા સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
ધાનેરાની દેના બેંકમાં ઉડ્યા સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
અહેવાલ: કમલેશ નાંભાણી
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર શ્રી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવ્યું છે કે દરેક માણસે મોઢા ઉપર માસ્ક પહેરવું, સેનેટાઈઝર વાપરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને જો કોઈ પણ વ્યક્તિ આ સરકારની ગાઇડ લાઇન નું પાલન ન કરે તો તેમની પાસેથી એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના આવેલા ધાનેરામાં દેના બેંકમાં ભીડ જોવા મળી હતી અને સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા હતા અને આમ આ બેન્ક માં સરકાર ની ગાઈડલાઈન નું ખુલ્લેઆમ ઉલ્લાઘન થઈ રહ્યું છે ત્યારે દેના બેન્ક ના કર્મચારીઓ ની બેદરકારી ના કારણે કોરોના સંક્રમણ વધવાની શક્યતાઓ સર્જાઈ રહી
આમ કોરોનાની ગાઈડલાઈન નું પાલન બેંકોમાં ન થતું હોવાનું વારંવાર સામે આવે છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે દેના બેંકના કર્મચારીઓની લાપરવાહી ના કારણે કોઈ કોરોના સંક્રમિત થાય તો જવાબદારી કોની જેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.




