Back

વડોદરા ખાતે નવનિર્મીત કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ ભાજપની ટીમે હાજરી આપી શુભેચ્છા પાઠવી.

વડોદરા ખાતે નવનિર્મીત કાર્યાલય ના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ ભાજપની ટીમે હાજરી આપી શુભેચ્છા પાઠવી.

વડોદરા શહેર ખાતે વડોદરા જીલ્લા ભાજપના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ.ભાજપના લઘુમતી આગેવાન મહંમદ ભાઈ સિંધી. એહમદભાઈ સિંધી સહિત કરજણ ભાજપની ટિમે હાજરી આપી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વીન પટેલ અને તેમની ટીમને શુભેચ્છા પાઠવી હતી.

રિપોર્ટર...ફૈઝ ખત્રી

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..