Back

26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે

 અહેવાલ.વિષ્ણુભા દરબાર                                                                                                                               બનાસકાંઠા જિલ્લાના દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર શહેરની તમામ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી સંગઠનો વહેપારી એસોસિયેશન સામાજીક સંગઠનો ના આગેવાનો અને પ્રમુખ ઉપપ્રમુખ ની એક બેઠક નુ આયોજન કરાયું હતું જેમાં આગામી 26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે એક વિશેષ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે જેમાં સોશિઅલ ડિસ્ટન સાથે એક આ મહા રક્તદાન કેમ્પ યોજાશે જેમાં મહારક્તદાન માં એકત્રિત થયેલ બ્લડ જેમાંથી 50% બનાસકાંઠા અને પાટણ ની સરકારી બ્લડ ડોનેશન ને આપવામાં આવશે જેમાં આગામી 26 મી જાન્યુઆરી ના દિવસે યોજાનાર આ મહા રક્તદાન કેમ્પ માં વધુ થી વધુ રક્ત એકત્રિત થાય તે માટે દરેક સેવાભાવી અને સામાજિક તથા તમામ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જિલ્લાના દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર શહેરની તમામ સેવાભાવી સંસ્થા ઓ તેમજ સેવાભાવી સંગઠનો વહેપારી એસોસિયેશન સામાજીક સંગઠનો ના આગેવાનો અને પ્રમુખ ઉપપ્રમુખ ની  એક બેઠક નુ આયોજન કરાયું હતું જેમાં આગામી 26 મી જાન્યુઆરી એ દિયોદર શાળા નંબર 2 ખાતે એક વિશેષ મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે જેમાં સોશિઅલ ડિસ્ટન સાથે એક આ મહા રક્તદાન કેમ્પ યોજાશે જેમાં મહારક્તદાન માં એકત્રિત થયેલ બ્લડ જેમાંથી 50% બનાસકાંઠા અને પાટણ ની સરકારી બ્લડ ડોનેશન ને આપવામાં આવશે જેમાં આગામી 26 મી જાન્યુઆરી ના દિવસે યોજાનાર આ મહા રક્તદાન કેમ્પ માં વધુ થી વધુ રક્ત એકત્રિત થાય તે માટે દરેક સેવાભાવી અને સામાજિક તથા તમામ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..