Back

મોરબી જીલ્લામાં આવેલ કોરોના કેસોની માહીતી જાણો..

મોરબી જીલ્લામાં આવેલ કોરોના કેસોની માહીતી જાણો..


મોરબી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આજે   મોરબી જીલ્લામાં નવા ૬ કેસો  નોંધાયા છે. જેમાં મોરબી સિટીમાં ૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અને ડિસ્ચાર્જ ૩ કરાયા છે. વાંકાનેર સિટીમાં ૦ અને ગ્રામ્ય વિસ્તાર માં ૦ કેસ નોંધાયા છે. ડિસ્ચાર્જ ૦ ત્યારે મોરબી જિલ્લાના હળવદ સિટીમાં ૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૦ અને ડિસ્ચાર્જ ૧ ત્યારે મોરબી જિલ્લાના માળીયા મીયાણામાં શહેરીમાં ૦ અને ગ્રામ્યમાં ૧ અને  ડિસ્ચાર્જ ૦ ત્યારે ટંકારા માં શહેરમાં ૦ અને ગ્રામ્ય માં ૦ કેસ નોંધાયો છે. અને ડિસ્ચાર્જ ૦ થયેલ છે. આ સાથે આજે મોરબી જીલ્લામાં ટોટલ ૬ કેસ અને ૪ ડિસ્ચાર્જ કરાયા છે. અને આજે ૫૧૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને અત્યાર સુધીમાં ૧૫૨૮૩૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. 

ત્યારે કોરોના ના કુલ એકટીવ  કેસ નો આંકડો ૭૫ એ પહોંચ્યો છે અને અત્યાર સુધીમાં ૨૯૬૯ જેટલા વ્યક્તિઓ સાજા થઈ ગયા છે અને કુલ ૧૯ વ્યક્તિઓના મૃત્યુ પામ્યા છે આ સાથે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૩૨૫૫ એ પહોચ્યો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..