Back

માળીયાના મોટી બરાર ગામ નજીક બાઈક ચાલકનું મોત

રિપોર્ટર ઇશાક પલેજા

માળીયા જામનગર હાઈવે પર પુરઝડપે માતેલા સાંઢની જેમ આવી રહેલ કન્ટેનરે માળીયા તાલુકાના મોટી બરાર ગામ નજીક કન્ટેનર ચાલકે મોટરસાઈકલ સવારને ઠોકરે લેતાં મોટરસાયકલ ચાલકનું મૃત્યુ નીપજયું હતું ત્યારે માળિયા તાલુકા મથકે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી


મળતી માહિતી મુજબ માળીયા જામનગર હાઈવે પર માળીયાના મોટી બરાર ગામ નજીક બાઈક ચાલકને અડફેટે લેતા માળિયામાં આવેલ મુલતાન શાહ પીર ની દરગાહ નજીક રહેતા હનીફભાઇ હેદર ભાઈ કટીયા એ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે કન્ટેનર નંબર આર જે ૧૪ જીજે ૯૪૬૧ કન્ટેનર પુર ઝડપે ચલાવી મોટરસાયકલ નંબર જીજે ૩૬ એચ ૭૭૭૦ સાથે અકસ્માત કરી ફરિયાદીના ઇદરીસ હૈદર ભાઈ કટીયા અને શરીરે ઈજા પહોંચાડી મુત્યુ નિપજાવી હોવાની ફરિયાદ માળીયા પોલીસ મથકે નોંધાઇ છે

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..