Back

ગીર ગઢડા તાલુકાના છેવાડાના મોટી મોલી ગામે ગંદકીના સામ્રાજ્ય રોડ રસ્તા બિસ્માર

વિશાલ ચૌહાણ દ્વારા

ગીર ગઢડા

ગીર ગઢડા તાલુકાના છેવાડાના મોટી મોલી ગામે ગંદકીના સામ્રાજ્ય રોડ રસ્તા બિસ્માર 

ગીર ગઢડા તાલુકાના છેવાડા ના મોટી મોલી ગામે ગંદકીના ના સામ્રાજ્ય અને રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળે છે ગ્રામ પંચાયત ના સરપં અને સભ્યોના વિસ્તાર માં રોડ રસ્તા સારા હોય અને ગામના નાના માણસો ના વિસ્તાર માં સુવિધા ના નામે મીંડું જોવા મળ્યું છે 

છેલ્લા ઘણા સમયથી આ રોડ રસ્તા અને ગટર સુવિધા ન હોવાથી ગામ લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે

હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ ગંદી કેટલી હદે યોગ્ય તેપણ સવાલ ઉઠ્યો છે

ગામલોકો દ્વારા ગ્રામ પંચાયત ને અનેક વાર રજૂઆત કરવા છતાં કંઇપણ પગલાં લેવામાં આવતા નહોય તંત્ર આની યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે