Back

ગોઘરા એલસીબી પોલીસની નાકાબંધી બુટલેગર જોય જતા દારૂ ભરેલી એકટીવા રોડ ઉપર ફેકી નાસી છૂટયો.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા


પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા નાઓએ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ નાઓને અત્રેના જીલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃતીઓને નેસ્તનાબૂદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. ચુડાસમા એલ.સી.બી. ગોધરા નાઓએ, ડી.એમ.મછાર પો.સ.ઇ. એલ.સી.બી.ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્રારા કાલોલ તાલુકાના બામોરલી ખુર્દ ગામે નાકાબંધી વાહન ચેકીંગની કામગીરી કરાવતા વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક એકટીવા સ્કુટરનોચાલક પોલીસની નાકાબંધી જોઇ જતા એકટીવા સ્કુટર દુર રોડ ઉપર મુકી ખેતરોમાં નાસી છૂટયો હોય જેથી શંકાસ્પદ જણાય આવતા પોલીસે એકટીવા સ્કુટર પાસે જઇ તપાસ કરતા એકટીવા સ્કુટર ઉપર થેલામાં છુપાવેલા તથા એકટીવા સ્કુટરની ડીકીમાંથી નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે.જેમાંમા ઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટરોંગ બીયરની બોટલો નગં-૨૪ કિં.રૂ.૨૨૮૦/ રોયલ સીલેક્ટરટ ડીલક્ષ વ્હીસ્કીના કવાટરીયા નંગ-૨૮૭ કિં.રૂ.૨૪,૩૯૫/એકટીવા સ્કુટર નંબર વગરની કિં.રૂ. ૨૫,૦૦૦/-ઉપરોકત એકટીવા ચાલક વિરૂધ્ધમાં કાયદેસરની કાયદવાહી કરી વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એટકની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તેને પકડવા ના ચક્રોગતિમાન કર્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..