Back

અયોધ્યા રામ મંદિર નિર્માણમાં કાલોલના વિવિધ મહાનુભાવોનાએ યોગદાન આપ્યું

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા

અયોધ્યામાં રામનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે દરેક ક્ષેત્ર દ્વારા યોગદાન આપવામાં આવી રહ્યું છે ત્યારે તેમાં દરેક ક્ષેત્રના લોકો પણ બાકાત નથી. જેમાં આજરોજ  રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાલોલ તાલુકા ના MGVCL ના.ઈજનેર દેવાંગ પરમાર એ  રામકાર્ય માટે દશ હજાર રૂપિયાની અને કાલોલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહયોગ થી શ્રી રામ જન્મભૂમિ નિર્માણ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત કાલોલ તાલુકા ના શિક્ષણ પરિવારના વડા હસમુખભાઈ રાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ નીધી સમર્પણ માં ૧૧,૧૧૧/- રૂ.અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું  સમર્પિત કરી હતી. મંદિર નિર્માણ માટેનું સમર્પણ સ્વીકારતા રાષ્ટ્રીય સ્વંયસેવક કાલોલના નગર કાર્યવાહ અચલભાઈ જોશી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ના અધ્યક્ષ વિનોદકુમાર અમીન બન્ને કાર્યકર્તા ઓ ના હસ્તે શ્રી રામ જ્ન્મભૂમિ નિર્માણ નીધીમાં ચેક સ્વીકારવામાં આવ્યો હતો.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..