ટંકારા :લજાઈ ગામે માતૃ શ્રી ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે પ્રવેશ દ્વાર નું લોકાર્પણ
ટંકારા તાલુકાના લજાઈ ગામે મારુતિ નગર ખાતે સ્વ માતૃ શ્રી જયાબેન ત્રિભોવન ભાઈ સાણંદિયા ની યાદી માટે લજાઈ ગામે પ્રવેશ દ્વાર બનાવી આપ્યો હતો આજે પ્રથમ પુણ્ય તિથિ નિમિ્તે ત્રિભોવન બાપા અને શાંતિલાલભાઈ મહેશભાઈ મનુભાઈ અને પરિવાર અને ગામ લોક ની હાજરી માં પ્રવેશ દ્વાર નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગામલોકો માં આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી
રીપૉટર: ઘવલ ત્રિવેદી ટંકારા




