Back

મોરબી : જામીન પર છૂટીયા બાદ ફરિયાદી મહિલાને મારી નાખવાની ધમકી અપાઈ

મોરબીમાં રહેતી મહિલાને જીવનો જોખમ પૂર્વ પ્રેમી ધમકી આપી હોવાની ફરિયાદ બી ડિવિઝન ના કરાય 

મોરબી બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં રહેતી મહિલાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં એવી ફરિયાદ કરી છે કે પૂર્વ પ્રેમી તેને મોરબી મૂકીને જતી રહે નહિતર મારી નાખીશ અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબીમાં ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે જેવો એ ગત તારીખ ૧૯-૧-૨૦૨૧ ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક માં જાતે રાવ કરી છે જેમાં ફરિયાદી મહિલા અને તેનો ભાઇ બંને ઘરેથી નીકળી બંને બહાર જતા હોય ત્યારે યમુનાનગર જવાના કાચા રસ્તે કેનાલ પાસે નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા નામના વ્યક્તિ તેઓને મોરબી છોડી જવાની ધમકી આપેલ હોય જે અંગે મોરબી ડિવિઝનમાં મહિલાએ નયનભાઈ પ્રાણજીવનભાઈ વિલપરા રહે પુષ્કર એપાર્ટમેન્ટ 4 પ્લોટ કેનાલ રોડ વર્ધમાન એપાર્ટમેન્ટ સામે રવાપર રોડ વાળા મહિલા સાથે ખોટા મેરેજ કરેલ હોય અને ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ હોય જેથી ભોગ બનનાર સામાવાળા નયનભાઈ વિલપરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ કરેલ હતી અને આ સામાવાળા જામીન પર મુક્ત થયેલ હોય અગાવ ફરિયાદમાં ૩૭૬ ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં આરોપીને જામીન મળી ગ્યેલ હોઈ 

જે ફરી ભોગ બનનારને તારીખ ૧૯-૧-૨૦૨૧ સાંજનાં ૭ વાગ્યા ના અરસામાં મહિલા તથા તેનો ભાઈ બંને જતા હતા ત્યારે બંને પર પોતાના મારુતિ સુઝુકીની ગ્રી બ્રેઝા કાર રજીસ્ટર નંબર જીજે 36 એલ 4493 લઈને આવેલ અને જે સમય દરમિયાન ભોગ બનનાર ફરિયાદીએ પોતાનું મોટર સાયકલ ચલાવતા હોય તે સમય દરમિયાન પોતાને એકટીવા ની સાઈડ મા ઉભી રાખેલ અને મહિલાના એકટીવા સાથે અથડાવાની કોશિશ કરેલ જે સમય દરમિયાન સાઈલેશન સાથે પડી ગયેલ અને એક્ટીવા ના સાઈલેશન તૂટી ગયેલ તેણે મહિલાને કહેલ કે તું મોરબી મૂકીને જતી રહે નહિતર મારી નાખીશ જેથી ભોગ બનનાર મહિલાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરી છે જેમાં પુરાવારૂપે આરોપી ધમકી લઈને જતો હોય તેની કાર નો વિડીયો ગ્રાફી મોબાઈલ માં ઉતારી રજુ કરેલ છે જે અંગે ની પોલીસ સુત્રો માં આગળની કાર્યવાહી થઈ રહી છે 

હાલ આ બનાવ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કર્યા બાદ જામીન પર છોડી દેવામાં આવ્યો છે 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..