Back

હાલોલ:અરાદ ખાતે આવેલ અનેરી વિદ્યાલય ખાતે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ની ઉજવણી કરાઈ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી


ભારતના વીર પુત્ર સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મ જયંતી નિમિત્તે હાલોલ તાલુકાના અરાદ ખાતે આવેલ અનેરી વિદ્યાલયમાં સુભાષચંદ્ર બોઝ ના ફોટા ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવવામાં આવ્યા હતા જ્યારે શાળાના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સુભાષચંદ્ર બોઝની જીવન વિશે સમજ આપી આઝાદીના જંગમાં તેઓની ભાગીદારી અને નેતૃત્વની સમજ આપી આઝાદીની જંગના લડવૈયા અને આઝાદ હિંદ ફોજ ના સંસ્થાપક સુભાષચંદ્ર બોઝ ની જીવન યાત્રા વિશે સમજ આપી હતી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..