Back

કાલે ૨૬મી જાન્યુઆરી, પ્રજાસતાક દિન ની ON-LINE ઉજવણી

કાલે ૨૬મી જાન્યુઆરી, પ્રજાસતાક દિન ની ON-LINE ઉજવણી               

 અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ 

                 નરોડાના SNME કેમ્પસ માં આવેલી A-ONE XAVIER'S SCHOOL, સત્યમ વિધ્યાલય તેમજ ઓજસ વિધ્યાલય માં આવતી કાલે ૭૨ માં પ્રજાસતાક દિનની  ઉજવણી એક નવી જ રીતે કરવામાં આવશે. અત્યારે કોરોના ની મહામારી વચ્ચે પણ વિધ્યાર્થીઓ અને ભાવી પેઢીના દિલો દિમાગ માં દેશભાવના તેમજ દેશદાજ  બની રહે તે માટે SNME કકેમ્પસના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી નરેન્દ્રસિંહ ઝાલા સાહેબ તેમજ ટ્રસ્ટીશ્રી ધવલસિંહ ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ કેમ્પસ માં ON-LINE પ્રજાસતાક પર્વની ઉજવણી રાખેલ છે ...જેમાં સંસ્થાના ૭૫ થી પણ વધુ વર્ગો ના ૩૫૦૦ થી પણ વધુ વિધ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષક ના મોબાઇલની  ZOOM ID પર નિયત સમયે જોડાશે અને ઘરે બેઠા સંસ્થામાં ચાલતા ધ્વજવંદન કાર્યક્રમનો ભાગ બનશે. વિધ્યાર્થીઓ ની સાથે તેમના વાલીઓ ને પણ ઘરે બેઠા આ કાર્યક્રમ નો ભાગ બનવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. 

             તો આપશ્રી ને વિનંતી છે કે, આપ પ્રજાસતાક દિનની  ઉજવણી ના અમારા આ કાર્યક્રમ ને LIVE COVRAGE આપશોજી. 

કાર્યક્રમ નો સમય :- સવારે  08:40 થી 09:20  અને 09:30 થી 10:10

A-ONE XAVIER'S SCHOOL

SNME Campus,

opp, Adishwer nagar,

Nikol road,

Naroda.Ahmedabd

સંપર્ક : 9879951360, 8160563820

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..