Back

૭૨ માં પ્રજાસત્તાક દિન નિમીતે કચ્છ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હસ્ત્તે ધ્વજવંદન કરાયું

બિમલ માંકડ 78746 35092

વાત્સલ્ય ન્યુઝ બ્યુરોચીફ કચ્છ


ગૌતમ બુચિયા દ્વારા


૭૨ માં પ્રજાસત્તાક દિન નિમીતે કચ્છ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના હસ્ત્તે ધ્વજવંદન કરાયું 


કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્રારા ૭૨ માં પ્રજાસત્તાક દિન નિમીતે ભુજમાં કચ્છ કોંગ્રેસ ભવન ખાતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનાં હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી પૂર્વ સેવાદળના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને રોબિન શાહની હાજરીમાં અપવામાં આવી હતી,

આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ રાષ્ટ્રજોગ સંદેશ આપી ભારત રાષ્ટ્ર અખંડ રહે અને હાલના વિભાજનકારી પરિબળો દેશની એકતાને તોડી રહ્યાં છે તેઓની સામે સંગઠીત થઈને લડવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ ક્યોં હતો અને આગામી સ્થાનીક સ્વરાજ્યની  ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા કામે લાગીજવા અનુરોધ કરાયો હતો,

આ કાર્યક્રમમાં પ્રદેશના પુર્વમંત્રી રકીક્ભાઈ મારા, ભુજ શહેર વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ રવિદ્ર ત્રવાડી, રામદેવસિંહ જાડેજા, પી.સી.ગઢવી, દિપક ડાંગર, ફકીરમામદ કુંભાર, આઈશુબેન સમા,ડૉ. રમેશ ગરવા, અંજલી ગોર રોસનબેન સિદી.જગદીશ ઠક્કર,ધર્મેન્દ્ર ગોહિલ,મુસ્તાક હિંગોરજા, રાજેશ ત્રીવેદી, અસરફશા સૈયદ,હાસમ સમા,પુષ્પાબેન સોલંકી, પ્રાણલાલ ગરવા,જંપતી પારેખ,ચન્તાર પોષા, જયંતીભાઈ નારોલા, જાદવજી સથવારા, રાજેશ આહીર , યોગેશ પોકાર, ચંદુભા જાડેજા, કાસમ ચાકી. ભગીરથસિંહ રાણા, સહેજાદ સમા, રામજી આમના, ગોવિંદ પટેલ. વસીમ સમા, હમીદ સમા, અકિલ મેમણ, પ્રેમજીભાઈ પટેલ,ધીરજ રૂપાણી, દાનાભાઈ બડગા, નાનજીભાઈ પટેલ,અશોક ઠાકુર,પરેશ ભાઈ ગુરૂંગ, હનીફ જત,કિસન પટ્ટણી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં તેવુ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા દીપક ડાંગર દ્વારા જણાવાયું હતું

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..