Back

નર્મદા : પ્રજાસત્તાક પર્વની પરેડમાં પ્રથમ ક્રમાંકે આવતા PSI કે.કે. પાઠક ને સન્માનિત કરાયા

સિંઘમ તરીકે ઓળખાતા PSI કે કે પાઠક સંચાલિત પ્લાટુનો પરેડ માં અવ્વલ

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા ના શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે નર્મદા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો હતો જેમાં જિલ્લા કલેકટર ડી.એ.શાહ ના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું પોલીસ ની વિવિધ ટુકડીઓ દ્વારા પરેડ યોજાયી હતી જેમાં PSI કે.કે.પાઠક દ્વારા સંચાલિત ટુકડીએ પ્રથમ નંબર મેળવ્યો હતો જેથી જિલ્લા કલેકટર દ્વારા PSI કે કે પાઠક ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..