Back

ટંકારા :લજાઈ ચોકડી પાસે દારૂની બોટલ સાથે એક ઝડપાયો

ટંકારા પોલીસ ટીમ લજાઈ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હોય દરમિયાન છકડો રીક્ષા જીજે ૧૦ વી ૬૦૪૮ પસાર થતા છકડો રીક્ષા રોકી પોલીસે તપાસ કરી હતી જેમાં આરોપી સની ઉર્ફે સનીયો શાંતિલાલ કડેવાર રહે શનાળા બાયપાસ લાયન્સનગર મોરબી વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા પોલીસે છકડો રીક્ષા અને દારૂની બોટલ સહીત ૧૫,૩૦૦ ની કિમતનો મુદમાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..