Back

ભિલોડા તાલુકાના જિલ્લા અપક્ષ ઉમેદવારો દ્વારા 20 મોટા કંથારીયા સીટ વિસ્તારોમાં ખાટલા બેઠક યોજાઇ

અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

  ભિલોડા : અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જિલ્લા પંચાયત સીટના અપક્ષ ઉમેદવાર જાડેજા નવલસિંહ બાલુસિંહએ 20 મોટા કંથારીયા જીલ્લા પંચાયત સીટ વિસ્તારમાં જિલ્લા પંચાયતમાં અપક્ષ ઉમેદવારી નોધાવી છે ત્યારે 5 દહેગામડા તાલુકા પંચાયત સીટ,૧૬ મોટા કંથારીયા તાલુકા પંચાયત સીટ તાલુકા,કુશકી તાલુકા પંચાયત સીટ વાઘપુર તાલુકા પંચાયત સીટ ભિલોડા તાલુકાના અપક્ષ ઉમેદવારે 16 મોટા કંથારીયા ગામના વિદ્યાસાગર વક્તાભાઇ નિનામા પોતાની સીટ પર આવતાં તમામ ગામોમાં મોટા કંથારીયા,ગલીસીમરો,વાંકાટીંબા,રામેળા રાવતાવાડા વિસ્તારોના ગામોમાં જનતા ને સમર્થનમાં લઈ ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજાઇ હતી તેમા દરેક સમાજને મદદરૂપ થવા જેઓને જનતાએ ભરપૂર સમર્થન આપ્યું હતુ તેમજ પ્રજાના કાર્યો કરવાના વચનો આપ્યા હતા 



મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..