Back

રાજુલા ના માનનીય શ્રી ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તરફથી 101000/- એક લાખ એક હજાર રૂપિયાનું વ્યક્તિગત નિધિ એકત્રીકરણ અભિયાન માં સમપર્ણ..કરેલ.. છે.

રાજુલા ના માનનીય શ્રી  ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તરફથી  101000/- એક લાખ એક હજાર રૂપિયાનું વ્યક્તિગત નિધિ એકત્રીકરણ અભિયાન માં સમપર્ણ..કરેલ.. છે.

નિધી એકત્રિકરણ સમર્પણ અભિયાન

શ્રી રામ જન્મભૂમિ તિર્થક્ષેત્ર પર પ્રભુશ્રી રામચંદ્રજીનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે તેમાં  રાજુલા ના માનનીય શ્રી  ધારાસભ્ય શ્રી અંબરીશ ડેર તરફથી  101000/- એક લાખ એક હજાર રૂપિયાનું વ્યક્તિગત નિધિ એકત્રીકરણ અભિયાન માં સમપર્ણ..કરેલ.. છે.


 તેમજ રાજુલા કોંગ્રેસ પક્ષ ના જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ના 51 ઉમેદવારો એ સાથે મળી ને પોતાના તરફથી રૂ.51000 નું જિલ્લા પ્રચારક વિક્રમસિંહ રાજપૂત તથા જિલ્લા સહ સંયોજક હિતેષભાઈ નિમ્બાકૅ તથા  ભરતભાઈ શિયાળ તથા કોષધ્યક્ષ ભરતભાઈ જગડા તથા યોગેશભાઈ શાહ ની હાજરી માં શ્રી રામ જન્મ ભુમિતીર્થક્ષેત્ર નિધિ એકત્રીકરણ અભિયાન માં સમર્પણ કરેલ છે....



વીરજી શિયાળ

રાજુલા


રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..