Back

રાજપારડી પોલીસની સ્થાનિક પોલીસ અને BSF ના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇ

રાજપારડી પોલીસની સ્થાનિક પોલીસ અને BSF ના જવાનોની ફ્લેગમાર્ચ યોજાઇ 



મતદારોને ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરવા પી.એસ.આઇ.ની અપીલ 



આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ મતદાન થવાનુછે ત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ બની મતદારોને ભયમુક્ત વાતાવરણ મળે અને લોકોમાં સુરક્ષા તેમજ સલામતીની ભાવના ઉભી થાય તે હેતુસર ભરૂચ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સ્થાનિક પી.એસ.આઇ.જયદિપસિંહ જાદવના નેજા હેઠળ BSF તેમજ પોલીસના જવાનો દ્વારા રાજપારડી,તોથીદરા,રૂંઢ,તરસાલી,જરસાડ,ભાલોદ,કદવાલી,હિંગોરીયા,મોટા સોરવા,રજલવાડા,નવા માલજીપુરામાં ફ્રુટ માર્ચ અને બાઇક પેટ્રોલિંગનુ આયોજન કરાયું હતુ પોલીસે અને BSFના જવાનોએ સ્થાનિક તેમજ ભૌગોલિક પરિસ્થિતિનો ત્યાગ મેળવી માહિતી મેળવી હતી પી.એસ.આઇ.એ મતદારોને ભયમુકત વાતાવરણ મતદાન કરવા અપીલ કરી હતી



ઈરફાન ખત્રી

રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..