વિકટર ગામે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું...
૪-ચાંચ જિલ્લા પંચાયત નાં જાગૃત અને શિક્ષિત ઉમેદવાર *પીનલબેન રામજીભાઈ ચૌહાણ* તથા ૨૦-વિસળીયા તાલુકા પંચાયત નાં ઉમેદવાર *અજયભાઈ ભીખાભાઈ શિયાળ* નાં સમર્થનમાં જનસભા નો આયોજન કરવામાં આવ્યું છે...
મુખ્ય અતિથિ તરીકે ચોટીલા ધારાસભ્ય *શ્રી ઋત્વિકભાઈ મકવાણા* તથા આપણા લોક લાડીલા ધારાસભ્ય *શ્રી અંબરીષભાઈ ડેર* હાજર રહેશે....
*લ૨૦-વિસળીયા બેઠક* પર આવતા *વિસળીયા, વિકટર, પીપાવાવ ધામ, મજાદર (કાગધામ)* ગામોનાં આગેવાનો તથા મતદારો ને હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ.
સ્થળ: જય દેવા ચોક,લેબર ક્વાર્ટર વિસ્તાર, વિકટર તા.રાજુલા
તા.૨૪/૦૨/૨૦૨૧
સમય: રાત્રે ૮:૦૦ કલાક
સભા પૂર્ણ થયા બાદ નાસ્તો આયોજન કરવામાં આવ્યું



