Back

મોરબીમાં ૧૦૦ વર્ષના વૃદ્ધે કર્યું મતદાન

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખી પાલિકા પંચાયતનું મતદાન સવારથી ધીમીધારે શરૂ થયું હતું શાંતિપૂર્ણ મતદાન દરમિયાન મોરબી નગરપાલિકા વોર્ડ નંબર ૧ થી ૧૩ માં 52 સીટ માટે ના ઉમેદવારો લોકશાહી ઢબે  મતાધિકાર ચૂકવતા યુવાનો માટે નવા પરિવર્તનની આશાઓ સાથે મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં લોકશાહી અંતર્ગત 100 વર્ષના ચકુભાઈ કાનજીભાઈ પરમાર નામના વૃદ્ધે મતદાન કરી નવા પરિવર્તનની આશાઓ સાથે પોતાના વિસ્તારના ઉમેદવાર ને મતદાન કર્યું છે જે સો વર્ષના અડીખમ વૃદ્ધ મતદાન કરતાં તસવીરમાં નજરે પડે છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..