Back

શિનોર તાલુકાના સાધલી ખાતે લગ્ન ગ્રંથીથી જોડાવા જઈ રહેલ યુવાન દ્વારા મતદાન કરી એક અનોખો મેસેજ આપ્યો.

શિનોર તાલુકાના સાધલી ખાતે લગ્ન ગ્રંથીથી જોડાવા જઈ રહેલ યુવાન દ્વારા મતદાન કરી એક અનોખો મેસેજ આપ્યો.
સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી નું આજરોજ મતદાન થઈ રહ્યું છે ત્યારે સાધલી ગામ ખાતે સરદાર નગરમાં રહેતા કામરાન નકુમ આજરોજ ગ્રંથિએ જોડાવા જઈ રહ્યા હોય લગ્ન ગ્રંથિએ જોડાવા જતા પહેલા પોતાનો કિંમતી મત અધિકાર આપી આ મહાપર્વની ઉજવણી કરી હતી અને મતદારોને એક અનોખો મેસેજ પૂરો પાડ્યો હતો.
ફૈઝ ખત્રી ..શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..