Back

ડાંગ જિલ્લામાં સૌથી વધુ 70.32 ટકા મતદાન યુવાઓએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોએ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં મતદાન કર્યું. મતદાર જાગૃતિનાં સ્ટેટ આઇકોન સરિતા ગાયકવાડ સહીત યુવા મતદારો અને વયસ્ક મતદારોમા પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધાયુ સરેરાશ 70.32 % મતદાન.

2015 માં ડાંગ જિલ્લા અને તાલુકા પંચાયત નું કુલ 71.46% મતદાન થયું હતું

ડાંગ જિલ્લાની જાખના બેઠક ઉપર સૌથી વધુ મતદાન 78.91%

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..