Back

ભિલોડામાં પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો

બ્રેકિંગ:અરવલ્લી


અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )


ભિલોડામાં પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો


ઝીંઝુડી મતદાન બુથ પર પોલીસ અધિકરીની વિઝીટ દરમિયાન પોલીસ કર્મીની બેદરકારી સામે આવી


ચૂંટણી જેવી અગત્યની ફરજમા બેદરકારી દાખવનાર પોલીસ કર્મી સસ્પેન્ડ


ઉચ્ય પોલીસ અધિકરીની તપાસમાં બેદરકારી સામે  આવતા કર્યો હુકમ


શૈલેશ માવજી નામના પોલીસ કર્મીને ફરજ મોકૂફ કારાયો

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..