Back

ઇસરી પોલિસએ ચૂંટણી ના સમયે ઝડપ્યો દારૂ

અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

ઇસરી પોલિસએ ચૂંટણી ના સમયે ઝડપ્યો દારૂ 

ઇસરી પોલિસી દ્વારા પકડવામાં આવ્યો દારૂ 

ઇંગલિશ દારૂની બોટલ નંગ 250 જેની કુલ કિંમત રૂપિયા 2, 72, 200/- નો દારૂ ઝડપતી ઇસરી પોલિસ

રેલ્લાવાડા ચેકપોસ્ટ પરથી પસાર થતી ઇકો ગાડીમાં થી ઝડપ્યો દારૂ 

પલાસ્ટીક સાધન સામગ્રી ની આડમાં લાવતો દારૂ ઝડપાયો 

આરોપી તખતસિંહ પ્રતાપસિંહ અમદાવાદ નિકોલ ની સાથે ઝડપાયો દારૂ 

ઇસરી પોલિસ સ્ટાફ તથા  મુકેશભાઈ ભરવાડ અને ચીમનભાઈ એ ઝડપ્યો દારૂ 

ચૂંટણીના સમયે ઝડપાયો દારૂ

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..