Back

ગણદેવી ની સ્થાનિક સ્વરાજ્ય ની જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા ની તેમજ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયત તેમજ  તાલુકા પંચાયત  ની ચૂંટણી માં સરેરાશ વોટીંગ 62% થયું હતું  તમામ ઉમેદવારો ના ભાવિ ઘના ભાવસાર પ્રાથમિક શાળા સ્ટ્રોંગ રૂમ માં સિલ  કરવા માં આવ્યા હતા જયારે ગણદેવી શહેર ના નગરપાલિકા  ઉમેદવારો ના ભાવિ નવ નિર્મિત ફાયર સ્ટેશન ખાતે સ્ટ્રોંગ રૂમ માં સિલ કરવા માં આવશે તેમજ ગણદેવી નગરપાલિકા નું સરેરાશ વોટીંગ ૭૨.૩૯ ટકા થયું હતું ત્યારે મંગળ વારે બીજી તારીખે ઉમેદવારોના ભાવિનો ફેંસલો નક્કી થશે

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..