Back

વાંસદાના મુખ્ય બજાર પાસે વૈભવી ઇલેક્ટ્રોનિક શોરૂમ આગ લાગી ..

રિપોર્ટર .પ્રિતેશ  પટેલ

વાંસદાના  મુખ્ય બજાર પાસે વૈભવી ઇલેક્ટ્રોનિક શોરૂમ આગ લાગી .. ફાયર બિગેડ જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા.

વાંસદા ખાતે વૈભવી ઇલેક્ટ્રોનિક શોરૂમ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.આગ લાગવાના કારણે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો . આજુબાજુના લોકો દ્વારા  જેટલો માલ બચત થાય તેટલો દુકાન બહાર કાઢવામાં આવી રહ્યો હતો. લાખોનું નુકશાન થયો એમ કહી શકાય છે જો કે ઘટનાની જાણ થતાં વાંસદાની પોલીસ ધટના સ્થળે પહોંચી હતી.

વાંસદા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..