Back

આવતી કાલે સવારે 9 વાગે શરુ થશે જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી

અહેવાલ 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ (બ્યુરો ચીફ )

આવતી કાલે સવારે 9 વાગે શરુ થશે  જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી

લોકશાહીના મહાપર્વમાં અરવલ્લી  વાસીઓ ઉત્સાહથી  જોડાઇને મતદાન કર્યું હતું  અરવલ્લીમાં જિલ્લા  પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો માટે ૯૯૭ મતદાન મથકો જયારે મોડાસા નગરપાિલકાના ૯ વવોર્ડ  તથા બાયડ નગરપાિલકાના ૬ વોર્ડ ની માટે ૮૩ મતદાન મથકો પર મતદાન યોજાયું હતું  જેમાં જિલ્લા તાલુકા પંચાયતમાં સમવિશ્ટ  ૭,૩૫,૯૬૨ મતદારો પૈકી ૫,૦૧,૪૮૭ એ મતદાન કર્યું હતું.જયારે મોડાસા અને બાયડ નગરપાિલકામાં નોંધાયેલ  ૬૯૩૬૭ મતદાર પૈકી ૪૫૭૦૭ મતદારોએ મતાધિકારનો  ઉપયોગ કર્યો હતો. જેમાંમોડાસા નગરપાિલકામાં૬૨.૭૦ થયું હતું જેમાં વોર્ડ નંબર -૬ માંસૌથી વધુ૬૮.૯૫ અનેવોર્ડ  નં-૪ માં સૌથી ઓછું ૫૬.૨૯ ટકા ḁયારે બાયડ નગરપાિલકામાં ૭૭.૮૯ ટકા થયું . જેમાં વોર્ડ  નં-૫ માં સૌથી વધુ ૮૨.૫૯ અને વોર્ડ  નં-૪ માં સૌથી ઓછું ૭૩.૨૫ જયારે  જિલ્લા તાલુકા પંચાયતની વિગત  જોઈએ તો મોડાસા ૬૮.૫૬, બાયડ ૭૧.૩૩, ભિલોડા ૬૨.૦૮,ધનસુરા ૭૨.૬૬, માલપુર ૭૩.૫૪, અનેમેઘરજ તાલુકામાં ૬૮.૦૯ ટકા મતદાન થયું હતું જેને પગલે જિલ્લાના  દરેક તાલુકા અનેનગરપાિલકાઓના જુદા-જુદા Ḛથળો પર મતગણતરી હાથ ધરાશે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં  સવારે ૯ કલાકેમતગણતરી હાથ ધરાશે. જેને પગલે જિલ્લાના તાલુકાવાર માલપુર ૧૬, બાયડ ૩૦, ધનસુરા ૧૨, મોડાસા ૨૨, ભિલોડા ૨૫, મેઘરજ ૨૪ તથા મોડાસા નગરપાિલકાના ૯ અનેબાયડ નગરપાિલકાના ૬ રાઉન્ડમાં  મતગણતરી થશે.જિલ્લાના 623 કર્મીઓ દ્વારા કરવામાં આવશે મત ગણતરી, 


માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..