Back

ટીંબી આરોગ્ય કેન્દ્ર ખાતે ત્રીજા તબક્કાનું કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું

ન્યૂઝઅમરેલી


રોજ આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીંબી,તાલુકો જાફરાબાદ ૬૦ વર્ષથી ઉપરના તથા ૪૫ વર્ષથી ૬૦ વર્ષ સુધીના ગંભીર બીમારીવાળા વ્યક્તિઓ ને કોરોના નિરક્ષણ સામે ની રસી આપવામાં આવેલી હતી.....

જેની અંદર ટીંબી શીતળા માતા મંદિરના પૂજ્ય સીતારામ બાપુ દ્વારા ઉદ્ઘાટન અને પોતેજ પ્રથમ રસી  લીધેલી હતી જેમાં ગામના વડીલશ્રી નારણભાઇ સોની તથા ભગત ભાઈ દરજી તથા મહેતા દાદા તથા કાનાભાઈ બાંભણિયા,ભરતભાઈ દવે તથા બીજા બધા વડીલોએ રસીકરણ લય અને આ અભિયાનનો પ્રારંભ કરાયો હતો અને શ્રી સીતારામ બાપુ આ તકે જણાવ્યું હતું કે આ રસી થી કોઈ ડરવાની જરૂર નથી અને ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને બધા જ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓએ  આ રસી લેવી જોઈએ અને કોરોના સંક્રમણ સામે બચવું જોઇએ તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો....


વીરજી શિયાળ

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..