Back

સંતરામપુરમાં કોરોના ના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા

મહિસાગર જિલ્લામાં આજે કોરોના 19 નોંધાતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું છે જા જુઓ ત્યાં સરકારે કડક પગલાં લેવાનું અને તે પગલાં અમલવારી બને તેવું કાર્ય હાથ ધર્યું છે લુણાવાડા ની અંદર પોલીસ વિભાગ દ્વારા તમામ રેકડી વાળા દુકાનદારોને એસટી બસમાં બેસેલા બે મુસાફરોને માસ્ક વિતરણ કર્યા અને કડક સૂચના આપી કે સોશિયલ ડિસ્ટન્સ રાખજો અને મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવા માટે જણાવ્યું


અમીન કોઠારી :- અમીન કોઠારી


વાત કરવામાં આવે સંતરામપુરની તો સંતરામપુરમાં j5 કોરોના પોઝિટિવ નોંધાવા પામ્યા છે




પ્રાપ્ત વિગતો અનુસાર સંતરામપુરમાં ઉત્તરોત્તર વધતો જાય છે સંતરામપુર ની તમામ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ભરાઈ ગઈ છે ચારે તરફ તાવ શરદી ખાંસી ને લઈને લોકો દવાખાનામાં આવે તો છે પરંતુ કોરોના ની મોંઘી દવાઓ જોઈ અને ઘરે દવા લેવાનું વિચારી રહ્યા છે ત્યારે ચોપડે નોંધાયેલા કેસ કરતાં ઘરોમાં સારવાર કરતાં કેસ વધી રહ્યા છે ત્યારે સંતરામપુરનો આરોગ્ય તંત્ર માત્ર ને માત્ર બનીને બેસી રહેવા કરતા અહી દર વધી રહ્યો છે તેને રોકવા માટેના આગોતરા પ્રયાસો હાથ ધરી તે ખૂબ જરૂરી છે આજે સંતરામપુરમાં પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે સંતરામપુર નગરના મોટા બજાર નવા બજાર બ્રહ્મા વિસ્તાર પ્રજાપતિ વિસ્તાર વિસ્તાર તેમજ વિસ્તારની અંદર કેસે માઝા મૂકી છે ત્યારે સરકારનું વહીવટી તંત્ર સજાગ બની તે ખૂબ જરૂરી છે

સંતરામપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..