Back

નર્મદા જિલ્લામાં વધુ નવા ૨૬ દર્દી કોરોના પોઝિટિવ : ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

નર્મદા જિલ્લામાં વધુ નવા ૨૬ દર્દી કોરોના પોઝિટિવ : ૨૭ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

નર્મદા જિલ્લામાં હોમ એસોલેશન માં ૧૩૦ દર્દીઓ

રાજપીપળા : જુનેદ ખત્રી

સમગ્ર રાજ્યની અંદર કોરોના વકરી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ કોરોના ના દર્દીઓ વધી રહ્યા છે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમિક અધિકારી ડૉ આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ ૩૧ માર્ચ ૨૦૨૧ ના રોજ નર્મદા જિલ્લા માં ૨૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળા લુહારચાલ ૦૧ ઇન્દ્રપુરી ૦૧ વડફળિયા ૦૧ વિશ્વકર્મા મંદિર ૦૧ વિશાવાગા ૦૧ કાલિયાભુત ૦૧ રત્નદીપ ૦૧ સોલંકી વાસ ૦૧ નાંદોદ ના વડિયા ૦૨ ખુટાઅંબા ૦૨ સિસોદરા ૦૧ કોઠારા ૦૧ કુમસ ગામ ૦૧ જુના ઘાંટા ૦૧ કેવડિયા ૦૨ મોટા પીપરિયા ૦૧ નવા વાઘપરા ૦૧ તિલકવાળા ના દિવલીયા ૦૧ ફતેપુર ૦૧ ડેડીયાપાડા સોલિયા ૦૧ કલબી ૦૧ સાગબારા ના કોલવાન ૦૧ ગોટપાડા ૦૧ કોરોના પોઝિટિવ નોંધાયા છે કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જિલ્લામાં હોમ આઇસોલેશન માં ૧૩૦ દર્દી છે જિલ્લામાં આજે ૨૭ દર્દી સાજા થતા રજા અપાઈ આજદિન સુધી જિલ્લામાં ૨૦૮૬ દર્દીઓ સાજા થયા છે આજે વધુ ૮૮૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે જિલ્લાનો કુલ આંક ૨૨૪૯ એ પોંહોચ્યો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..