Back

શિણોલ થી ધનસુરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત

અહેવાલ : ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી 

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીણોલ થી કિશોરપુરા હાઇવે પર ટ્રક અને કારના અકસ્માતમાં એક યુવાનનુ ઘટના સ્થળે મોત થયુ  એક્સીડેન્ટ ધડાકાભેર થતાં કારના બે ટુકડા થયા હતા બાયડમાં કિરણા સ્ટોર ધરાવતા દિગંત પટેલનું મોત થયું  તેમજ માતા અને બાળકીનો આબાદ બચાવ થયો હતો કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ વળી ગયા હતા તેમાં બેઠેલા યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ધનસુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..