Back

નેત્રંગ તાલુકામાં પ્રથમ વાર NCC શાળા શરૂ કરનાર આદર્શ નિવાસી શાળા.



રિપોર્ટર, નેત્રંગ તાલુકો

પટેલ બ્રિજેશકુમાર બી.

૭૪૯૦૯ ૫૩૯૦૯ 


આજ રોજ નેત્રંગ તાલુકા ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાને તાલુકો બન્યા બાદ પ્રથમ NCC ટ્રપ શરૂ કરવાની મંજૂરી આપતા તાલુકામાં ગૌરવ ની લાગણી.


 ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા ખાતે આવેલ આદર્શ નિવાસી શાળાને આજ રોજ ૩જી માર્ચ ના રોજ ૩ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કોર્સ રાજપીપળા દ્વારા ધો .૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે જુનિયર ડિવીઝન NCC ટ્રપ શરૂ કરવા માટેની મંજુરી કર્નલ શ્રી વિવેક ચતર્વેદી દ્વારા આદર્શ નિવાસી ના આચાર્ય હેમંતભાઈ  એલોટમેન્ટ લેટર આપવામા આવેલ છે. 


મદદનિશ કમિશ્નર આદિજાતિ વિકાસ ભરૂચ અને આચાર્ય આદર્શ નિવાસી શાળા નેત્રંગ ના લાંબા પ્રયત્નો ના પરિણામ સ્વરૂપે આ મંજુરી મળેલ છે.  ત્યારે નેત્રંગ તાલુકા બન્યા બાદ એન.સી.સી.શરૂ કરનાર તાલુકાની પ્રથમ શાળા છે જે બદલ શાળા પરીવાર આભારની લાગણી વ્યક્ત કરે છે .

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..