Back

વઘઈ તાલુકા પંચાયતની 16 સીટ માંથી 14 સીટ ભાજપે કબ્જે કરી જ્યારે 2 સીટના કોંગ્રેસ નાં ફાળે

ડાંગ જિલ્લાની વઘઇ તાલુકા પંચાયતની ફૂલે 16 સીટ પર મતદાન યોજાયો હતો જેમાં ગતરોજ પરિણામ જાહેર થતાં ભાજપએ 16 માંથી 14 સીટ પર  પ્રસંડ બહુમતી થી જીત મળતાં વઘઇ તાલુકા ભાજપા માં ખુશીની લહર વ્યાપી હતી આ જીત ની ખુશીમાં કાર્યકરો અને મતદારો રેલી કાઢી વિજેતા ઉમેદવારો ને વધાવી લેવામાં આવ્યા હતા

૧ ૧-બરડા શકુંતલાબેન આનંદભાઈ પવાર, કમળ ૫૧૮
૨ ૨-બારખાંધ્યા વનીતાબેન કૈલાશભાઈ ભોયે, કમળ ૪૦૦
૩ ૩-ચીંચીનાગાવ્ઠા દક્ષાબેન સંજયભાઈ બંગાળ, કમળ ૭૩૬
૪ ૪-ચિકાર ભારતીબેન સાદુરામભાઈ પાલવે, કમળ ૨૦૭
૫ ૫-દગડીઆંબા ચંદરભાઈ માંન્ગ્યાભાઈ ગાવિત, કમળ ૧૮૨૩
૬ ૬-ગોદડીયા રતિલાલભાઈ ધર્માભાઈ માહલા, કમળ ૧૨૭
૭ ૭-કાલિબેલ કિશોરીબેન રાજુભાઈ ચૌધરી, હાથ ૪૬૮
૮ ૮-ખાતળ જીતેન્દ્રભાઈ દામુભાઈ પવાર, કમળ ૩
૯ ૯-કોશીમદા પાઉલકુમાર સુમનભાઈ ગામીત, કમળ ૧૨૮
૧૦ ૧૦-મોટામાલુંન્ગા પાંડુરંગભાઈ ગંગાભાઈ દેશમુખ, હાથ ૧૩૮
૧૧ ૧૧-રંભાસ રજુબેન મોહનભાઈ ગાવિત, કમળ ૧૨૦૦
૧૨ ૧૨-સાકરપાતળ સાવિત્રીબેન મન્સીરામભાઈ ગવળી, કમળ ૯૭૭
૧૩ ૧૩-શિવારીમાળ બળવંતભાઈ દૌલતભાઈ દેશમુખ, કમળ ૭૨૨
૧૪ ૧૪-વઘઈ (૧) આશાબેન પ્રકાશભાઈ પટેલ, કમળ ૭૯
૧૫ ૧૫-વઘઈ (૨) નેહાબેન અજયભાઈ પટેલ, કમળ ૧૨૩૫
૧૬ ૧૬-ઝાવડા જશવંતભાઈ પરભુભાઈ સોલંકી, કમળ ૩૩
કુલ બેઠકો ; ૧૬ (ભાજપા-૧૪, કોંગ્રેસ-૨)


આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..