Back

જૂનાગઢ:માંગરોળ તાલુકા પંચાયત ની 20 સીટોની આજે ગણતરી કરાઈ

   જેમાં ભાજપ 21  કોંગ્રેસ 6 જયારે અપક્ષ 3 સીટ વિજેતા જાહેર કરતાં 

     માંગરોળ તાલુકા પંચાયતનો છેલ્લા 15 વષૅનો  કોંગ્રેસનો ગઢ તુટશે અને ભાજપ સાસન સંભાળશે તેવા એંધાણ 

     જૂનાગઢમાં માંગરોળમાં કોંગ્રેસનો ગઢ તુટયો ભાજપે 20 માંથી 11 સીટો ઉપર મેળવ્યો વિજય 

    જિલ્લા પંચાયત ચાર સીટ માંથી ભાજપને બે સીટ કોંગ્રેસને એક સીટ અપક્ષ ના ફાળે ગઈ હતી 


------- બાઈટ-----  રામજીભાઈ ચુડાસમા અપક્ષ ઉમેદવાર  વિજેતા  શીલ જિલ્લા પંચાયત 

------  રિપોર્ટર વસંત અખિયા માંગરોળ 

માંગરોળ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..