Back

સુબીર તાલુકા પંચાયતની 16 સીટ માંથી 13 ભાજપા જ્યારે 3 સીટ કોંગ્રેસે કબ્જે કરી

સુબીર તાલુકા પંચાયત 16 સીટ માંથી 13 ભાજપા જ્યારે 3 સીટ કોંગ્રેસે કબ્જે કરી

ડાંગ જિલ્લાનાં નવરચિત સુબીર તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફૂલે 48 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી ચૂંટણી જંગમાં. ઝંપલાવ્યો હતો જેના પરિણામ જાહેર કરતા ભાજપા 40 ઉમેદવારોની પ્રચંડ બહુમતી થી વિજય પ્રાપ્ત થતાં ભાજપીય કાર્યકતાઓ તેમજ મતદારોમાં ભારે ઉત્સાહ વ્યાપીઓ હતો આ ચૂંટણીનાં પરિણામ પર્વે કાર્યકરો સુબીર ખાતે રેલી કાઢી ફટાકડા ફોડી વિજેતા ઉમેદવારોને ઉમળકાભેર વધાવી લીધા હતા

૧ ૧-દહેર રઘુનાથભાઈ કાશુભાઈ સાળવે, કમળ બિન હરીફ
૨ ૨-ગારખડી સુનીતાબેન હરેશભાઈ બહિરામ, કમળ ૭૮૩
૩ ૩-ગૌહાણ બુધુભાઇ ગંગારામભાઈ કામડી, કમળ ૯૪૯
૪ ૪-ગિરમાળ સુબનભાઈ સોમાભાઈ ચૌર્યા, કમળ ૩૨૮
૫ ૫-હન્વંતપાડા ગુનાબેન રમણભાઈ ગાવિત, હાથ ૮૩૨
૬ ૬-જામન્યામાળ સુમિત્રાબેન મંગળભાઈ હિલીમ, કમળ ૬૫૩
૭ ૭-કડમાળ હીરાબેન નવલસિંગભાઈ પવાર, હાથ ૭૨
૮ ૮-કેશબંધ સુલોચનાબેન કિશોરભાઈ માળવી, કમળ ૫૩૩
૯ ૯-ખાજુરના રવીનાબેન સુનીલભાઈ ગાવિત, કમળ ૧૦૭૫
૧૦ ૧૦-ખાંભલા રતિલાલભાઈ કાશીરામભાઈ રાઉત, કમળ ૯૬૨
૧૧ ૧૧-કિરલી સુભાષભાઈ મોહનભાઈ પવાર, કમળ ૧૮૧
૧૨ ૧૨-મહાલ રાજુભાઈ કાશીરામભાઈ પવાર, કમળ ૩૫૫
૧૩ ૧૩-માલગા દેવરામભાઈ અર્જુનભાઈ ગવળી, હાથ ૧૨૩
૧૪ ૧૪-નિશાણા દિનેશભાઈ રમેશભાઈ હિલીમ, કમળ ૮૧
૧૫ ૧૫-સાજુપાડા પ્રીતીબેન અશ્વિનભાઈ ગામીત, કમળ ૧૮૭
૧૬ ૧૬-સુબીર સુનીતાબેન લગનભાઈ પવાર, કમળ ૩૪૦ 

સુબીર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..