Back

મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધર્માચાર્ય ધણી માતંગ દેવ 1268 મી જન્મ જયંતી નિમિત્તે સર્વ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ

અહેવાલ: ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી   

 ધર્માચાર્ય બારમતીપંથનાં બહુજનોના આદ્યસ્થાપક અને મહેશ્વરી સમાજનાં ઇષ્ટદેવ પરમપૂજ્ય ધણીમાતંગ દેવ ની ૧૨૬૮ મી. જન્મ જયંતીનાં પાવન અવસર નિમિત્તે આપ સર્વને ઓલ ઇન્ડિયા SC,ST,OBC,માઇનોરીટીસ મહાસંઘ તરફથી હાર્દિક શુભેચ્છા

ધણીમાતંગ દેવ સિંધ પ્રાંત, કચ્છની ભૂમિને તેમના પવિત્ર પગ કમળથી આશીર્વાદ આપ્યા હતા, જેમણે ભારતના આ જિલ્લાઓમાં, વિદેશી મોલેચ આક્રમણકારોની સામે, પ્રજા અને રાજા ઓને લડવા માટે હાકલ કરી હતી.

 સિંધ પ્રાંત, કચ્છ, સૌરાષ્ટ્ર નાં મેઘવાળ ઓમાં, માતંગદેવને તેમના મહાન કાર્યોને કારણે દસમો અવતાર માનવામાં આવેછે 

 “શેણીથર આય ભવ જો તારણહાર શેણી આય જુગાજુગ જો આધાર શેણીજો સ્નાન, કનિક સભાગીએ કે સપજે, ખડિયા કરો કંધ જે શંભુડા શેણીથર તે શેણીજો સ્નાન, મન મુર ન વસરે  માતંગ વડો દેવ, સમાણુ શેણીથર મે ,,   

“ભેટું ચડે ભવ સુધારે ઓ , કરો શેણીજો સ્નાન, મામૈભણે માયશ્રીઆ ,આંકે અંચીધા વૈકુઠજા વેમાન”

         ઓલ ઇન્ડિયા SC,ST,OBC, માઇનોરીટીસ મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશદાદા પવાર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ શ્રી નરેશભાઈ મારુ રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ખેમચદ ઉફ હમીરભાઈ શામળિયા રાષ્ટ્રીય પ્રવક્તા માવજીભાઈ વાઢેળ  ગુજરાત પ્રદેશ પ્રમુખ આઇ.ટી સેલ. ભરતસિંહ ઠાકોર કચ્છ જિલ્લા મહામંત્રી દિનેશભાઈ મહેશ્વરી અમરેલી જિલ્લાના જેરામભાઈ પરમાર સુરત જિલ્લાના સંતોષ નાના ઇંદરવે મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હરંચરજીત સિંહ સહાની મુંબઈ પ્રદેશ કાર્યકારી સદસ્ય છગનભાઈ ઝાલા વિશ્રામભાઇ મેરીયા શિવજીભાઇ બુચિયા હિરજીભાઇ બગડા રતનભાઇ કન્નર રૂપાભાઈ શામળિયા બાબુભાઈ પરમાર ભારમલ શામળિયા વિશાલ મારુ મોહનભાઈ વણકર હયાત મણકા શંકર ગરવા કાનજીભાઈ પરમાર રાજ કાઞી  ધીરજ સોલંકી વિક્રમભાઈ કાગી , સુનિલભાઈ ડુંગરિયા, તમામ  કાર્યકર્તા તરફથી હાર્દિક શુભેચ્છાઓ

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..