Back

અમદાવાદ એરપોર્ટ ખાનગીકરણનો આર્થિક ફાયદો મ્યુનિ. કોર્પોરેશનને થયો

અમદાવાદ:

વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે તેમજ તેનું સંચાલન અદાણી પીને સોંપવામાં આવ્યું છે જેનો ટલો કાયદો સરકાર કે નાગરીકોને થશે? તે ભાવિના ગર્ભમાં છે પરંતુ એરપોર્ટ ખાનગીકરણના કારણે મ્યુનિ. કોર્પોરેશનને આર્થિક ફાયદો જરૂર થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના પાંચ હવાઈ મથક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યા છે જે માં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા વરાગતુઓકટોબર માસમાંઅદાણી કંપનીને એરપોર્ટનો ચાર્જ સોપવામાં આવ્યો હતો તે સમયે એરપોર્ટના હવાલો લેતા પહેલા કંપનીએ તમામ સુરકારી દેવા ભરપાઈ કરવા માટે એરપોર્ટ ઓથોરીટીને સુચના આપી હતી. એરપોર્ટ ઓથોરીટીના બાકી સરકારી દેવામાં મ્યુનિસિપલ મિલ્કતવેરાના રૂા.૨૨ કરોડનો પણ સમાવેશ થાઁ હતાં. એરપોર્ટ ઓથોરીટી દ્વારા વર્ષોથી મિલકતવેરો અદાણી કંપનીના દબાણ કંપનીના દબાણ મુખ્ય છે. કેન્દ્ર સરકારહતની તમામ બાદ એરપોર્ટ ઓથોરીટીએ મિલ્કતવેરાના બાકી રૂા.રર કરોડ ભરપાઈ કયાં ભરપાઈ કરવામાંઆવ્યો હતો. પરંતુ ખાનગી કંપની સાથે થયેલા એમ.ઓ.યુ.ની શરત મુજબ બાકી પ્રોપટટેક્ષ ભરપાઈ કરફરજીયાત હતો. તેથી એરપોર્ટ ઓથોરીટી દ્વારા મ્યુનિ. કમિશ્નરનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ મિકતવેરાની બાકી રકમમાં “રીબેટ” માટે રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિ. કમિઅરે રીબેટ આપવા કે ટેવ ઘટાડો કરવા મટેક્ષટ મનાઈ કરી હતી જેના કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા વરામિલ્કતવેરાની બાકી રકમ રૂ.૨૨ કરોડ ભરપાઈ કરવામાં આવી હોવાનું મ્યુનિ. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે શહેરમાં કેન્દ્ર સરકાર હસ્તકની સેકડોમિકતો છે. જેમાં એરપોર્ટ, રેલ્વે પોસ્ટલ વિભાગ બી.એસ.એન.એલ વગેરેની મિલ્કતો સંસ્થાઓ દ્વારા મિલકતવેરો ભરપાઈ કરવામાં આવતો હતો તેથી મુંબઈ મનપાતરા આ મુદે સુપ્રિમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ પાર્ટી તરીકે સામેલ થયુ હતું મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રેલ્વે અને એરપોર્ટ ઓથોરીટીની નિયમિત આકારણી કરવામાં આવી રહી છે તેમ છતાં આ સંસ્થાઓ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવતો નથી. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણ બાદ એરપોર્ટ ઓથોરીટીને બાકી મિલકતવેરો ભરવાની ફરજ પડી છે જેનો સીધો આર્થિક મ્યુનિ. તિજોરીને થયો છે, જયારે રેલ્વે ઓથોરીટી તરાહજી સુધી પ્રોપર્ટી ટેક પેટે કોઈ જ રકમ ભરવામાં આવી નથી. ભુતકાળમાં રાજય સરકારની મિલ્કતોમાટે પણનિયમિત ભરપાઈ થતા હતા પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી પોલિસ વિભાગ સહીત રાજય સરકારના મોટાભાગના એકમો નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલા મિલ્કતવેરો ભરપાઈ કરે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..