Back

મોરબીના સિરામીક ઉધોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૩૦૯ કરોડ રૂ ની રકમ ગુજરાત સરકારે જાહેર કરેલ તેને આપ આવકારે છે

ગુજરાત વિધાનસભામા નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા મોરબીના સિરામીક ઉધોગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પીપળી-જેતપર રોડ અને મહેન્દ્રનગર થી હળવદ રોડને ૪ ટ્રેક ૭૦ કિલોમીટર માટે ૩૦૯ કરોડ રૂ ની રકમ જાહેર કરીને મોરબીના સિરામીક ક્લસ્ટર એક વિશ્વ કક્ષાનુ બને તે માટે બજેટમા જાહેરાત કરેલ જેને આમ આદમી પાર્ટી મોરબી આવકારે છે તેમજ ગુજરાત સરકારને એક વિનંતી પણ કરે છે કે મોરબી શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાઓ નિવારવા  એક રિંગ રોડ ની તાકીદે જરૂર છે તો તે તરફ પણ ધ્યાન દોરવા  એ.કે.પટેલ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મોરબી એ વિનંતી કરેલ છે...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..