Back

બ્રેકીંગ.. કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રીદિવસીય કોંફરન્સનો આજથી પ્રારંભ

બ્રેકીંગ.. કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રીદિવસીય કોંફરન્સનો આજથી પ્રારંભ

જુનેદ ખત્રી : રાજપીપળા

નર્મદા જિલ્લાના કેવડિયા ટેન્ટ સિટી 2 ખાતે આજથી ઓલ ઇન્ડિયા ડિફેન્સની ત્રણ દિવસિય કોન્ફરન્સનો પ્રારંભ થવાનો છે જેમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ તેમજ સુરક્ષા દળોના ત્રણેય પાંખના વડા હાજર રહેશે સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ ઉપસ્થિત રહેશે ઉપરાંત વડાપ્રધાન મોદી અંતિમ દિવસે ડિફેન્સ કોન્ફરન્સ નું સમાપન કરાવશે

રાષ્ટ્રીય કક્ષાની ડિફેન્સ કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા વિશે અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે ડિફેન્સ કોન્ફરન્સ ને લઈ કેવડિયા માં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..