Back

ટંકારા મા નવી ખિલ ખિલાટ વેન નું લોકા અર્પણ કરવામાં આવ્યુ

ટંકારા મા નવી ખિલ ખિલાટ વેન નું લોકા અર્પણ કરવામાં આવ્યુ મહાનુભવ  ડો.ચીખલીયા સર.અને ડૉ.આદિત્ય સર ના હસ્તે કરાયું. તારીખ 31/03/21/ ગુજરાત સરકાર દ્વારા હાલની પરિસ્થિતિ અનુસાર અલગ અલગ તાલુકા વાઇજ નવી એમ્બ્યુલન્સ વેન ગાડી નો વધારો કરેલ છે. ટંકારા સરકારી હિસ્પિટલ ખાતે નવી ખીલ ખિલાટ ગાડી નું. ડો.વાસુદેવ ચીખલીયા સાહેબ હસ્તે રીબીન કાપી ખાતમુરત કરવા મા આવેલ.

ટંકારા 108 સ્ટાફ અને મોરબી જિલ્લા અધિકારી વિરાટ પંચાલ સર.અને ફલ્લિટ પાયલોટ સલીમ ભાઈ ભૂંગર ની ઉપસ્થિતિમાં આકાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું.


રિપોર્ટર :- ભાવિન સેજપાલ સાથે ધવલ ત્રિવેદી 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..