Back

અમદાવાદ સાબરમતી ખાતે નવ ગામ ભીલ સમાજ ની મિટિંગ યોજાય

આજરોજ સાબરમતી મુકામે ભીલવાસ સાથે જનજાગૃતિ ની મીટીંગ નું આયોજન કરેલ તેમાં આદિવાસી ભીલ સમાજ ના સાબરમતી ના તમામ આગેવાનો બહેનો દીકરીઓ ઉપસ્થિત રહેલ મિટિંગમાં આયુષ્માન કાર્ડ આધારકાર્ડ ઇલેક્શન કાર્ડ વિશે જાણકારી આપેલ તેમાં હાજર રહેલ યુવા સંગઠનના યુવા કાર્યકર ભાઇઓ નવગામ સમાજના પ્રમુખ આશાભાઈ લીડિયા તેમજ સાબરમતીના આગેવાનો ભાઈઓ આવનાર દિવસોમાં સમાજના તમામ ગામોમાં અભ્યાન ચાલુ રહેશે સમાજનો વિકાસ થાય સમાજની પ્રગતિ થાય સમાજમાં એકતા થાય તેવા ઉદ્દેશ્ય સાથે અમો એવા ભાઈઓ તમામ ગામોમાં મીટીંગ લઈશું તમામ ગામોમાં થી જે અમને સાથ અને સહકાર મળી રહે છે તે સૌ આગેવાન ભાઈઓ તેમજ બહેનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. 

રિપોર્ટર. રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..