Back

અમદાવાદ માં ભારતીય જનતા પાર્ટીનવા વાડજ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરાયો.

દિગ્વિજય દિવસ નીમીતે આજે નવાવાડજ વોર્ડ ભારતીય જનતા પાર્ટી ના  યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સ્વામી વિવેકાનંદ ઈન્સ્ટિટ્યૂટ માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તેમાં વિરાટ ભાઈ, બાબુભાઇ ભાવેશ ભાઈ અને મોરચા ના બીજા અન્ય કાર્યકર્તા હાજર રહા હતા 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..