Back

અમદાવાદ બિન સચિવાલય પરીક્ષા રદ બાબતે વિદ્યાર્થી સંગઠન દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપિયું

ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય જુનિયર ઓફિસ વર્ગ 3 ની પરીક્ષા યોજાવાની હતી અને હવે તે રદ કરવામાં આવી છે જેથી ઘણા વિદ્યાર્થી ઓ ના ભવિષ્ય પર અસર પડી છે પરીક્ષા ની તારીખ જાહેર થયાં બાદ રદ કરવામાં આવી અને ગુજરાત સરકાર દ્વારા લાયકાત રાતો રાત બદલવા માં આવી તેને લય વિદ્યાર્થી ઓ માં ભારે રોસ જોવા મળી રહીયો છે આને અનુંસંધાને આજ રોજ વિદ્યાર્થી ઓ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ને આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી કે જે લાયકાત માં ફેર કરવામાં આવી છે તે ને ના બદલે અને જુના નિયમ મુજબ જ પરીક્ષા લેવામાં આવે જો આવુ ના કરવામાં આવે તો સરકાર સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..