Back

અમદાવાદ શાહીબાગ ખાતે 30 મી ઓગસ્ટ ના રોજ રોજગાર મેળો યોજાશે

અમદાવાદ અસારવામાં 30 મી ઓગસ્ટના રોજ અસારવા બહુમાળી ભવનમાં મદદનીશ નિયામક રોજગાર કચેરીમાં. મોડેલ કેરિયર સેન્ટર ના ઉપક્રમે ૩૦મી ઓગસ્ટે સવારે10: વાગે રોજગાર મેળો યોજાશે. શાહીબાગમાં રોજગાર કચેરીમાં યોજાનારા મેળામાં ૧૮ થી ૩૫ વર્ષની ઉંમરના 10 12 પાસ ગ્રેજ્યુએટ યુવાનો ને ફ્રી માં પ્રવેશ મળશે મદદનીશ નિયામક રોજગાર એસ. આર. વિજય વર ગીય કહ્યું હતું કે ઉમેદવારો પાસે સેલ્સ એક્ઝીક્યુટીવ બેંક ઓફિસિયલ, માર્કેટીંગ મેનેજર,  ટેલીકોલર, કસ્ટમર કેર એકઝીકયુટિવ. સપોર્ટ મેનેજર, ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્સ એડવાઈઝર બનવાની તક આ મેળામાં મળશે તેમ જણાવેલ. 


 રિપોર્ટર રાજેશ કાંગસિયા. 81 28 47 23 92

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..