Back

ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે

ગ્રાહક હવે સીધા હોટલના રસોડામાં પણ પ્રવેશી શકશે અને હોટલમાં બનતી તમામ વાનગી પણ ચેક કરી શકશે. પરિપત્ર મુજબ કોઈ પણ રાજ્યની કોઈ પણ હોટેલ અને રેસ્ટોરન્ટના રસોડામાં જઈ શકશે. ત્યારે હોટલ કે રેસ્ટોરન્ટમાં નો એડમિશન વિથ આઉટ પરમિશન અને એન્ટ્રી વીથ પરમિશન જેવાં બોર્ડ દૂર કરવા પડશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જમવામાંથી કિડા અને મંકોડા નીકળવાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. જેના કારણે તંત્રની નિષ્ક્રિય કામગીરી પરથી પણ પડદો ઉઠ્યો હતો. 

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..