Back

ગુજરાતી ફિલ્મ એક્ટર ચેતન દૈયા તરફથી સહુને દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છા

ગુજરાતી ફિલ્મ એક્ટર ચેતન દૈયા તરફથી સહુને દિવાળી પર્વની હાર્દિક શુભેચ્છા


શુભેચ્છા સંદેશ....


વિક્રમ સંવત 2076 નું નવલુ વર્ષ આપના પરિવારમાં નવી નવી સફળતાઓ લાવે,આપની દરેક અભિલાષાઓ પરિપૂર્ણ થાય,આપના પરિવારમાં સુખ-શાંતિ-સમુધ્ધિની કાયમ વર્ષા થાય,પરિવારના દરેક સભ્યો તબિયત સારી રહે અને આપ સૌ દિર્ધાયુશ ભોગવો..એવી મારા અને મારા પરિવાર તરફથી આપને ખુબ ખુબ શુભેચ્છાઓ.. સહ..શુભકામનાઓ..!

    

Happy Dipavali...

Happy New Year....

💥✨☄👣💐💥

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..