Back

ગુમ થયેલ

નામ:વાઘેલા લીલાબેન પરબતસિંહ ગામ:નરોડા,અમદાવાદ તારીખ:29/6/19 ને સવારે માનસિક બિમારી ના કારણે ઘરે થી ગુમ થયેલ છે જેથી કોઈને મડે તો આ નંબર પર જાણ કરવા વિનંતી। 98986 85546, 63524 20968

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..