Back

અમદાવાદ માં ધીમી ધારે વરસાદ શરૂ..

અમદાવાદ માં ધીમી ધારે વરસાદ ચાલુ થયો તેથી અમદાવાદી ઓમાં ખુશી ની લેહર ફરી વરી હતી. ઘણા સમયથી શેહરીજનો બફારા થી તાહિમામ થઈ ગયા હતા. તો વરસાદ ચાલુ થવાથી બફારામાં રાહત મળી હતી. વરસાદ ની શરૂઆત થી લોકો માં અલગ જ આનંદ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..