Back

આમ આદમી પાર્ટી અમદાવાદ દ્વારા કલેક્ટર ને આવેદન પત્ર આપિયું

આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા આજ રોજ બિન સચિવાલય ની પરીક્ષા રદ કરી તે બાબત ને લય અમદાવાદ કલેક્ટર ને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી કે 9 મી ઓક્ટોબરે ગુજરાત સરકાર દ્વારા પરીક્ષા રદ કરી તેમાં 10 લાખ વિદ્યાર્થી ઓ પરીક્ષા આપવાના હતા ધોરણ 12 પાસ ની લાયકાત વાળા વિદ્યાર્થી માટે  2018 માં જાહેરાત કરવામાં આવેલ હતી 12 પાસ ના ઉમેદવાર ઓ એ ખુબ તૈયારી કરી હતી તેમની આશા ઓ પર પાણી ફરી વળીયું હતી આ બાબતે આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર દ્વારા વિદ્યાર્થી ઓ ના સમર્થન માં આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. 


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392.



અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..